Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ
    મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ
    4 days ago
  • વ્યક્તિગત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં બહુમતી હિસ્સો ધરાવે છે
    વ્યક્તિગત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં બહુમતી હિસ્સો ધરાવે છે
    5 days ago
  •  બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AUMમાં નવો માઇલસ્ટોન રચ્યો
     બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AUMમાં નવો માઇલસ્ટોન રચ્યો
    1 week ago
  • Trending:
Headline
માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં 1 ટકા સુધારો, માર્કેટ ઓપનિંગ પોઝિટિવ રહેવાનો આશાવાદ
મધ્ય પૂર્વ કટોકટીની ભારત પર અસર સમજવી: ફંડ ગૃહો માને છે કે ભારત માટે વ્યાપક રોકાણનો કેસ અકબંધ છે
ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત
December 22, 2023December 22, 2023

Stock Watch: LICનો શેર આજે 7 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો, મિનિમમ શેર હોલ્ડિંગમાં ફેરફારની અસર

Stock Watch: LICનો શેર આજે 7 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો, મિનિમમ શેર હોલ્ડિંગમાં ફેરફારની અસર

LIC Stock Return

લિસ્ટિંગ875.45
ઈશ્યૂ પ્રાઈસ949
IPO રિટર્ન-19.44%
વાર્ષિક રિટર્ન12%
હાઈ-લો રિટર્ન54.66%

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC Stock)નો શેર આજે 7.3 ટકા ઉછાળા સાથે 820.05ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ 25 ટકા કરવાની મર્યાદામાં વધારો જણાવી રહ્યા છે.

LIC share અગાઉના ₹764.55ના બંધ સામે ભાવ ₹805.05 પર ખુલ્યા બાદ થોડીક ક્ષણોમાં જ 7.3 ટકા વધી તેની 52-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. જે 11.26 વાગ્યે 4.64 ટકા ઉછાળા સાથે 800 પર ટ્રેડ થઈ રહ્યો હતો. LICના શેરના ભાવમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. જેની સામે ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ સમાન સમયગાળામાં 16 ટકાથી વધુ ઉછળ્યો છે.

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) હવે મે 2032 સુધીમાં મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) 25 ટકા હાંસલ કરી શકે છે કારણ કે સરકારે આ સંબંધિત નિયમોમાં રાહત આપતાં મુદ્દત લંબાવી છે. એલઆઈસીએ ગુરુવાર, 21 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જોને નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આર્થિક બાબતોના વિભાગે ‘જાહેર હિતમાં’ નિર્ણય લીધો છે, જે લિસ્ટિંગ તારીખથી 10 વર્ષની અંદર 25 ટકા એમપીએસ હાંસલ કરવા માટે છૂટ આપી છે. અર્થાત મે, 2023 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે.

અગાઉ અહેવાલ આપ્યો હતો કે, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ MPS મર્યાદા હાંસલ કરવા માટે લાર્જ-કેપ કંપનીઓને પાંચ વર્ષનો સમય આપ્યો હતો. જો કે, સરકારે જીવન વીમા કંપની માટે 25 ટકા પબ્લિક ફ્લોટ મુક્તિને પાંચ વર્ષથી વધુ લંબાવવા મંજૂરી આપી છે.

“ઇશ્યુ પછીની માર્કેટ કેપિટલ ₹100,000 કરોડથી વધુ હોય તેવા ઇશ્યુઅર્સ માટે, મિનિમમ પબ્લિક ફ્લોટની જરૂરિયાત પોસ્ટ-ઇશ્યૂ માર્કેટ કેપિટલના 10 ટકાથી ઘટાડીને ₹10,000 કરોડ ઉપરાંત ₹100,000 કરોડથી વધુની વધારાની રકમના 5 ટકા કરવામાં આવશે.”

LICએ 17 મે, 2022ના રોજ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેણે 2027 સુધી 25 ટકા MPS નિયમને પૂર્ણ કરવાની જરૂર હતી. જો કે, સરકારે તેના માટે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપનીને 10 વર્ષની મુદ્દત મંજૂર કરી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Category: શેર બજારTag: 52 week High stocksLIC Share 52 week HighLIC share tipsLIC Stock PriceLIC Stock tipsLife Insurance CorporationSENSEX NIFTYstock market liveStock market todaySTOCKS TO WATCH by businessgujarat

Post navigation

Azad Engineering IPOમાં આજે રોકાણ કરવાની છેલ્લી તક, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને અંદાજ
IPO Return: દોઢ માસમાં લિસ્ટેડ 14 IPOમાંથી IREDAમાં સૌથી વધુ કમાણી, અન્ય 6માં પણ રિટર્ન વધ્યા

Related Posts

માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં 1 ટકા સુધારો, માર્કેટ ઓપનિંગ પોઝિટિવ રહેવાનો આશાવાદ
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં 1 ટકા સુધારો, માર્કેટ ઓપનિંગ પોઝિટિવ રહેવાનો આશાવાદ

મધ્ય પૂર્વ કટોકટીની ભારત પર અસર સમજવી: ફંડ ગૃહો માને છે કે ભારત માટે વ્યાપક રોકાણનો કેસ અકબંધ છે
  • શેર બજાર

મધ્ય પૂર્વ કટોકટીની ભારત પર અસર સમજવી: ફંડ ગૃહો માને છે કે ભારત માટે વ્યાપક રોકાણનો કેસ અકબંધ છે

ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • માર્ચમાં સોના અને ચાંદીમાં 20-33%થી વધુના કડાકા સાથે મંદી બજારમાં પ્રવેશની દહેશત
    In કોમોડિટી, શેર બજાર
  • MCX DAILY REPORT: સોનાના વાયદાના ભાવમાં રૂ.5813 અને ચાંદીના વાયદામાં રૂ.15239નો કડાકો
    In ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • Silver stabilises after 5% fall as dollar rebounds
    In કોમોડિટી
  • MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.215નો ઉછાળો
    In કોમોડિટી, શેર બજાર
  • સોનાના વાયદામાં રૂ.2263 અને ચાંદીના વાયદામાં રૂ.6835ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.39 ઢીલો
    In કોમોડિટી, શેર બજાર

Featured

મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ

4 days ago

મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ

4 days ago
વ્યક્તિગત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં બહુમતી હિસ્સો ધરાવે છે
  • મ્યુચ્યુઅલ ફંડ

વ્યક્તિગત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં બહુમતી હિસ્સો ધરાવે છે

5 days ago

વ્યક્તિગત રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં બહુમતી હિસ્સો ધરાવે છે

5 days ago
 બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AUMમાં નવો માઇલસ્ટોન રચ્યો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ

 બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AUMમાં નવો માઇલસ્ટોન રચ્યો

1 week ago

 બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે AUMમાં નવો માઇલસ્ટોન રચ્યો

1 week ago
HSBC મ્યુચ્યુઅલ ફંડે HSBC ગોલ્ડ ETF અને HSBC ગોલ્ડ ETF FoF સાથે ETF ઓફર લોન્ચ કરી
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

HSBC મ્યુચ્યુઅલ ફંડે HSBC ગોલ્ડ ETF અને HSBC ગોલ્ડ ETF FoF સાથે ETF ઓફર લોન્ચ કરી

1 week ago

HSBC મ્યુચ્યુઅલ ફંડે HSBC ગોલ્ડ ETF અને HSBC ગોલ્ડ ETF FoF સાથે ETF ઓફર લોન્ચ કરી

1 week ago

    Latest Posts

  • માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં 1 ટકા સુધારો, માર્કેટ ઓપનિંગ પોઝિટિવ રહેવાનો આશાવાદ
    માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં 1 ટકા સુધારો, માર્કેટ ઓપનિંગ પોઝિટિવ રહેવાનો આશાવાદ
    5 hours ago
  • મધ્ય પૂર્વ કટોકટીની ભારત પર અસર સમજવી: ફંડ ગૃહો માને છે કે ભારત માટે વ્યાપક રોકાણનો કેસ અકબંધ છે
    મધ્ય પૂર્વ કટોકટીની ભારત પર અસર સમજવી: ફંડ ગૃહો માને છે કે ભારત માટે વ્યાપક રોકાણનો કેસ અકબંધ છે
    6 hours ago
  • ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત
    ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત
    6 hours ago
  • BPCL દ્વારા ગુજરાતભરમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGની સતત ઉપલબ્ધિની ખાતરી
    6 hours ago
  • એરિસ લાઇફસાયન્સિસે વેલબાયોમ પાસેથી પ્રોબાયોટિક્સ બિઝનેસ ખરીદ્યો
    એરિસ લાઇફસાયન્સિસે વેલબાયોમ પાસેથી પ્રોબાયોટિક્સ બિઝનેસ ખરીદ્યો
    7 hours ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • BPCL દ્વારા ગુજરાતભરમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGની સતત ઉપલબ્ધિની ખાતરી
    6 hours ago
  • મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ
    મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ
    4 days ago
  • ભારતમાં મહિલાઓ માટે ‘સેન્ડવિચ જનરેશન’નો બોજ વધતો જાય છે; ABSL अ-Nishchit Index 2.0.
    ભારતમાં મહિલાઓ માટે ‘સેન્ડવિચ જનરેશન’નો બોજ વધતો જાય છે; ABSL अ-Nishchit Index 2.0.
    5 days ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes