MARKET LENS: નિફ્ટી માટે 21978-21738 સપોર્ટ, 22355-22492 રેઝિસ્ટન્સ, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર, એક્સિસ બેન્ક, IOC
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે નિફ્ટીએ ગુરુવારે પણ 20 દિવસીય એવરેજ લેવલ જાળવી રાખવા સાથે નવી ઊંચી સપાટી હાંસલ કરી છે. સાથે સાથે રેન્જની હાયર એન્ડ ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં વોલેટિલિટી 21800- 22300 પોઇન્ટની સુધીની રહી શકે છે. વીકલી એક્સપાયરી, એફપીઆઇ તેમજ સામાન્ય રોકાણકારોનું ઓફલોડિંગ તેમજ આગામી ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ્સને ધ્યાનમાં રાખતાં માર્કેટ હાયર રેન્જમાં રમી રહ્યું છે. તેથી ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ તેમજ સ્પેક્યુલેટર્સે સ્ટોપલોસ, સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે આગળ વધવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યો છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ ડેઇલી રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે માટે 21978- 21738 સપોર્ટ અ 22355- 22492 રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પેટીએમ, જિયો ફાઇનાન્સ, ભારતી એરટેલ, એબીબી, ઇરેડા, એનબીસીસી, ઝોમેટો, બજાજ ઓટો,
સેક્ટર્સ ટૂ વેચઃ સિલેક્ટિવ ઓટો, આઇટી, કન્સ્ટ્રક્શન, એનર્જી
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46556- 46193, રેઝિસ્ટન્સ 47154- 47387
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)