માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 20141- 20089, રેઝિસ્ટન્સ 20233- 20274, ઇન્ટ્રા-ડે વોચ કોનકોર, ક્રોમ્પટન
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ સળંગ 11 દિવસની સુધારાની ચાલ બાદ સેન્સેક્સ 68000 નજીક પહોંચ્યો છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપ્યું છે. પોઝિટિવ મોમેન્ટમ તેમજ 20000 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થયા બાદ નિફ્ટી હવે 20274 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ તરફ આગળ વધી શકે છે. માર્કેટમાં મિડવીક હોલિડે અને અન્ય ગ્લોબલ ઇવેન્ટ્સ માર્કેટને વોલેટાઇલ રાખી શકે છે. ઉપરમાં નિફ્ટી માટે 20300- 20400 મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થાય પછી સંગીન સુધારાની ચાલ જોવા મળી શકે છે. જોકે, માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં હોવાથી સ્ટોપલોસ હાથવગો રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
BANK NIFTY OUTLOOK: SUPPORT 46070- 450909, RESISTANCE 46353- 46472
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)