MARKET LENS: NIFTY SUPPORT 19513- 19404, RESISTANCE 19696- 19760
અમદાવાદ, 10 ઓગસ્ટઃ નિફ્ટીએ 19480ની સપાટીએ ડેઇલી ઇન્ટ્રા-ડે ચાર્ટ ઉપર ડબલ બોટમની રચના કરી છે. અને ત્યાંથી લોસ કવર કરવા સાથે 20 દિવસની એસએમએ આસપાસ બંધ આપ્યું છે. પરંતુ 19700 પોઇન્ટની સપાટી આગેકૂચ માટે ક્રોસ થવી એટલી જ જરૂરી રહેશે. ત્યારબાદ બ્રેકઆઉટ ગણી શકાય. ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યા છે. તે જોતાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ખરીદી સ્ટોપલોસ સાથે નિષ્ણાતની સલાહ અનુસાર કરવાની સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44618- 44355, રેઝિસ્ટન્સ 45059- 45238
(Market lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)