MARKET LENS: NIFTY SUPPORT 19574- 19502, RESISTANCE 19707- 19760, BUY HUL, VEDL
અમદાવાદ, 31 જુલાઇઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર અને નવા બનાવોની રાહમાં ભારતીય શેરબજારો દિશાવિહિન જણાઇ રહ્યા છે. પરંતુ સેક્ટોરલ અને સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ અવિરત રહી છે. તે જોતાં આઇટી, બેન્કિંગ સ્ટોક્સ ઉપરાંત સિલેક્ટિવ મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં પણ સુધારાની ચાલ જારી રહી છે. ટેકનિકલી નિફ્ટી માટે 19800 મહત્વની ક્રોસઓવર સાબિત થઇ શકે છે. ત્યારબાદ પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી શકે. સોમવારે મહત્વની કંપનીઓના ક્યૂ-1 રિઝલ્ટ્સ ઉપરાંત વૈશ્વિક શેરબજારોની ચાલની અસર રહી શકે છે. તે જોતાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે NIFTY SUPPORT 19574- 19502, RESISTANCE 19707- 19760 ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45229- 45989, રેઝિસ્ટન્સ 46718- 46967
(Market lens by Reliance securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)