MARKET MORNING: INTRADAY: OLECTRA, JBMA, RAINBOW, MEDPLUS, NAUKARI
અમદાવાદ, 16 ઓગસ્ટઃ સોમવારે ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટી-50 19350 પોઇન્ટ અને 19261 પોઇન્ટની રેન્જમાં રહ્યો હતો. 50 ડીએમએનો સપોર્ટ અને પોઝિટિવ કેન્ડલની રચના કરી છે. ડેઇલી ચાર્ટ ઉપર લોઅર શેડોની રચના જોવા મળી છે. 19300 પોઇન્ટનો સપોર્ટ રહ્યો છે. જો તે તૂટે તો 18900 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. ઉપરમાં 19600 પોઇન્ટનો રેઝિસ્ટન્સ જોવા મળી શકે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરવાની સલાહ સ્ટોક્સબોક્સ આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)