અમદાવાદ, 20 જૂનઃ સોમવારે સેન્સેક્સે 216 પોઇન્ટના ઘટાડા સાથે 63168 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બીજી તરફ નિફ્ટી 70 પોઇન્ટના ઘટાડા સાથે 18755 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ ડબલ ટોપ નજીક નેગેટિવ કેન્ડલની રચના કરી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 18700ની મજબૂત ટેકાની સપાટી ધ્યાનમાં રાખવાની રહેશે. જો મંગળવારે પણ 18700ની ઉપર બંધ આપે તો અંડરટોન તેજીનો સમજવો.

(REPORT: BY STOXBOX)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)