NIFTY OUTLOOK: SUPORT 117450-17342, RESISTANCE 17618-17678
અમદાવાદ, 6 એપ્રિલઃ સળંગ ચાર દિવસના સુધારામાં નિફ્ટીએ મહત્વની 17200ની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લેવા ઉપરાંત 17500 ઉપર બંધ આપ્યું છે. બુધવારે 17 દિવસની ટોચે પહોંચ્યો છે. હાલમાં ઇન્ડેક્સ તેની 17600 પોઇન્ટના ટાર્ગેટ તેમજ ઓવરબોટ ઝોન કન્ડિશન સાથે મહત્વની નિર્ણાયક સપાટીએ ચાલી રહ્યો છે. તેમાં સુધારાની આગેકૂચ રહે તો 17600-17800 સહેલાઇથી ક્રોસ થઇ શકે. પરંતુ જો આરબીઆઇ સહિતના મહત્વના પરીબળો માર્કેટ મેન્ટાલિટી માટે નકારાત્મક રહે તો ફરી પાછો 17450- 17342 સુધી જઇ શકે. જો અને તોની કન્ડિશન ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
NIFTY | 17557 | BANK NIFTY | 40844 | IN FOCUS |
S1 | 17450 | S1 | 40844 | JK TYRES (B) |
S2 | 17342 | S2 | 40689 | TATAT MOTORS (B) |
R1 | 17618 | R1 | 41113 | UPL (B) |
R2 | 17678 | R2 | 41226 | ONGC (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 40844- 40689, RESISTANCE 41113- 41226
બુધવારે બેન્ક નિફ્ટીએ પણ 41071 પોઇન્ટ સુધીનો ઇન્ટ્રા-ડે સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 186 પોઇન્ટના સુધારા સાથએ 40999 પોઇન્ટની સપાટીએ સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, બેન્કિંગ ફાઇનાન્સ શેર્સમાં સુધારાનો કરંટ શરૂ થયો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેન્ક નિફ્ટી માટે હવે 40700 રોક બોટમ બની રહે તો ઉપરમાં 41000 ક્રોસ થયા બાદ 41650 આરામથી ક્રોસ થઇ શકે. ગુરુવારે 40844- 40689 મહત્વની ટેકાની સપાટીઓ તેમજ 41113- 41226 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
Intraday Picks
TATAMOTORS (PREVIOUS CLOSE: RS427) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs422- 426 for the target of Rs440 with a strict stop loss of Rs419.
UPL (PREVIOUS CLOSE: RS732) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs725- 730 for the target of Rs748 with a strict stop loss of Rs718.
ONGC (PREVIOUS CLOSE: RS153) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs155- 157 for the target of Rs150 with a strict stop loss of Rs159.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)