NIFTY OUTLOOK: SUPORT 18630- 18563, RESISTANCE 18772- 18849
અમદાવાદઃ નિફ્ટી- 50એ શુક્રવારે 116 પોઇન્ટના કરેક્શન સાથે 18969 પોઇન્ટનું લેવલ બંધ આપ્યું હતું. જે સોમવારના ઓપનિંગ માટે સપોર્ટ લેવલ હતું. જે તૂટ્યું છે. તે ઉપરાંત 18630 પણ તૂટ્યું છે. હવે દિવસ દરમિયાન 18563 પોઇન્ટ અતિ મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય. જો એ તૂટે તો કરેક્શન ઘેરાઇ શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અનુસાર સ્મોલકેપ અને મિડકેપ્સમાં સુધારો જોવા મળી શકે.
NIFTY | 18696 | BANK NIFTY | 42984 | IN FOUCS |
S-1 | 18630 | S-1 | 42984 | PRINCE PIPES (B) |
S-2 | 18563 | S-2 | 42864 | BOB (S) |
R-1 | 18772 | R-1 | 43178 | CHOLAFIN (B) |
R-2 | 18849 | R-2 | 43252 | TATA POWER (B) |
BANK NIFTY OUTLOOK: SUPORT 42984- 42864, RESISTANCE 43178- 43252
બેન્ક નિફ્ટી પણ શુક્રવારના બંધ લેવલથી નીચે ચાલી રહ્યો છે. જોકે ઓપનિંગ ગેપઅપથી થયેલું છે. માર્કેટબ્રેડ્થ સવારે 10.30 કલાક આસપાસ 9/3ની અર્થાત્ પોઝિટિવ રહી છે. નિફ્ટી રિયાલ્ટી, પીએસયુ, મેટલ, મિડિયા, કોમોડિટિઝ સેક્ટોરલ્સ પણ પોઝિટિવ રહ્યા છે. પરંતુ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. જે દર્શાવે છે કે, બેન્ક નિફ્ટીમાં ખાસ કરીને પીએસયુમાં થોડા કરન્ટને બાદ કરતાં પ્રાઇવેટ બેન્ક્સમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. ઉપર જણાવેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Market Lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)