અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ તીવ્ર ઉછાળો નોંધાવ્યા બાદ છેલ્લે સુધારો ધોવાઇ જવા સાથે 51 પોઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. નિફ્ટીએ જે રીતે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. તે જોતાં 18500ની સપાટી નીચે બેરિશ કન્ટિન્યૂએશન પેટર્ન રચી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિફ્ટી જો 18400 તોડશે તો 18250નું લેવલ દેખાડી શકે છે. પરંતુ જો 18500ની સપાટી જાળવવા સાથે 18555 ક્રોસ કરે તો 18600- 18650 જોવા મળી શકે.

NIFTY18497BANK NIFTY43709IN FOCUS
S-118388S-143469RK FORG (B)
S-218279S-243230BRITANIA (B)
R-118564R-143858IRCTC (B)
R-218631R-244006SRF (S)

BANK NIFTY OUTLOOK: SUPPORT 43469- 43230, RESISTANCE 43858- 44006

સોમવારે બેન્ક નિફ્ટીએ નકારાત્મક શરૂઆત બાદ પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખવા સાથે છેલ્લે 75 પોઇન્ટના સુધારા સાથે 43709 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથએ માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો મહત્વના ઇડિકેટર્સ સૂચવે છે કે, ડેઇલી તેમજ વીકલી ચાર્ટ ઉપર બેરિશ ક્રોસઓવરનો સંકેત આપે છે. હાલની સ્થિતિ અનુસાર બેન્ક નિફ્ટીની રેન્જ 43800- 43300 પોઇન્ટ વચ્ચેની રહેવાની શક્યતા વિશેષ જણાય છે. નીચામાં 43469- 43230 પોઇન્ટનો સપોર્ટ અને ઉપરમાં 43858- 44006 પોઇન્ટના રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)