આશિષ ચૌહાણ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે

નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા વરાયેલા એમડી અને સીઇઓ આશિષ ચૌહાણે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.