અમદાવાદ, 1 મેઃ

આજે અદાણી પાવર, અંબુજા સિમેન્ટ, અદાણી વિલ્મર, એસઆઇએસ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે. 1 મે, મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે બજારો ટ્રેડિંગ માટે બંધ રહેશે. પરંતુ રોકાણકારોના અભ્યાસ માટે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા મુખ્ય કંપનીઓના અંદાજો અત્રે રજૂ કરીએ છીએ.

01.05.2024: ADANIPOWER, AMBUJACEM, AWL, DHAMPURSUG, GREENPANEL, NETWEB, ORIENTCEM, PNBGILTS, SIS

Adani Wilmar

Revenue expected at Rs 13,316 crore versus Rs 13,872 crore

EBITDA expected to be seen at Rs 515 crore versus Rs 358 crore

EBITDA margin expected to be seen at 3.86% versus 2.58%

Net profit expected to be seen at Rs 217 crore versus of Rs 93.6 crore

Ambuja Cement

Revenue expected at Rs 8328 crore versus Rs 7966 crore

EBITDA expected to be seen at Rs 1696 crore versus Rs 891 crore

EBITDA margin expected to be seen at 20.3% versus 11.1%

Net profit expected to be seen at Rs 1066 crore versus of Rs 792 crore

02.05.2024: ADANIENT, ADANIPORTS, AJANTPHARM, BLUEDART, CEATLTD, CIEINDIA, COALINDIA, COFORGE, DABUR, FEDERALBNK, JBMA, KEI, KPRMILL, PGHL, RKFORGE, RSYSTEMS, SOUTHBANK, VOLTAMP

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)