July 20, 2023July 20, 2023 રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યૂ-1 નફો વધી રૂ. 281.71 લાખ અમદાવાદ, 20 જુલાઇઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ જૂન-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 281.71 લાખ (રૂ. 140.59 લાખ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો રૂ. 20.63 કરોડ (રૂ. 18.83 કરોડ) થઇ છે. Category: કોર્પોરેટ ન્યૂઝTag: corporate newsQ1 RESULTSRELIANCE INDUSTRIAL INFRASTRUCTURERIIL by businessgujarat
કોર્પોરેટ ન્યૂઝ મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર અસ્થિરતા છતાં, માર્ચ 2026 માં MUTUAL FUNDS SIP પ્રવાહમાં 7.5%ની વૃદ્ધિ
કોર્પોરેટ ન્યૂઝ શેર બજાર Global Equities: ગીફ્ટ નિફ્ટી પોઝિટિવ, વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ, નિફ્ટી પોઝિટિવ ખૂલવાની ધારણા
કોર્પોરેટ ન્યૂઝ શેર બજાર માર્કેટ લેન્સઃ નિફ્ટીમાં 5 દિવસના સુધારા પછી કોન્સોલિડેશનની શક્યતા, ઇન્ટ્રાડે 23900-24200ની રેન્જ જોવા મળી શકે