સ્ટોક્સ ઇન ન્યૂઝઃ સિયાટ, યુટીઆઇ એએમસી, લાર્સન, ડેલ્ટા કોર્પ
મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર
Company | Opn | Close | Price | Lot | Exch. |
Yatharth | Jul 26 | Jul 28 | 285-300 | 50 | BSE, NSE |
એસએમઇ આઇપીઓ કેલેન્ડર
Company | Open | Close | Price | Lot | Exch. |
Shri Tech | Jul 26 | Jul28 | 54-61 | 2000 | NSE |
Innovatus | Jul25 | Jul27 | 50.00 | 3000 | BSE |
Khazanchi | Jul 24 | Jul28 | 140 | 1000 | BSE |
Yasons | Jul 24 | Jul26 | 40 | 3000 | NSE |
અમદાવાદ, 26 જુલાઇ
CEAT: નફો રૂ. 144.6 કરોડ વિરુદ્ધ રૂ. 9.3 કરોડ, આવક રૂ. 2,935.2 વિરુદ્ધ રૂ. 2,818.4 (YoY) પર 4.1% વધી (પોઝિટિવ)
યુટીઆઈ એએમસી: ચોખ્ખો નફો રૂ. 234 કરોડ, 154 ટકા વધીને, આવક રૂ. 468 કરોડ રહી, વાર્ષિક ધોરણે 60 ટકા (પોઝિટિવ)
ડિક્સન: આવક રૂ. 3,271.50 કરોડ વિરુદ્ધ અંદાજ રૂ. 3,240 કરોડ, ચોખ્ખો નફો રૂ. 45.43 કરોડની સામે 48% વધીને રૂ. 67.19 કરોડ થયો. (પોઝિટિવ)
L&T: રૂ. 3,000/S સુધીના રૂ. 10,000 કરોડ શેર બાયબેકને મંજૂર કરે છે, રૂ. 6/Sનું વિશેષ ડિવિડન્ડ (પોઝિટિવ)
એશિયન પેઈન્ટ્સ: કંપનીના ચેરમેન તરીકે આર. શેષસાઈની નિમણૂક. (પોઝિટિવ)
PEL: પિરામલ એન્ટરપ્રાઈઝનું બોર્ડ 28 જુલાઈએ શેર બાયબેક પ્રસ્તાવ પર વિચારણા કરવા બેઠક કરશે. (પોઝિટિવ)
યુનિયન બેંક: કંપનીએ તેના ડિજિટલ પુશમાં સિસ્ટમ ઇન્ટિગ્રેટર તરીકે કાર્ય કરવા માટે IBM સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. (પોઝિટિવ)
ડેલ્ટા કોર્પ: ચોખ્ખો નફો 18.9% વધીને રૂ. 67.9 કરોડ /રૂ. 57 કરોડ, આવક રૂ. 272.8 કરોડ/ રૂ. 250.3 કરોડ (YoY) (નેચરલ)
L&T: 40552 કરોડના અંદાજ સામે રૂ. 47882 કરોડની આવક અપેક્ષિત, રૂ. 4577 કરોડના અંદાજ સામે EBITDA રૂ. 4868 કરોડ (નેચરલ)
ત્રિવેણી: ચોખ્ખો નફો રૂ. 67.6 કરોડ પર, 2 ટકા વધીને, આવક રૂ. 1432 કરોડ રહી, 5 ટકા વાર્ષિક ધોરણે વધી (નેચરલ)
એમ્બર એન્ટરપ્રાઈઝીસ: ચોખ્ખો નફો રૂ. 46 કરોડ, 9 ટકા વધીને, જ્યારે આવક 7% ઘટીને રૂ. 1,702 કરોડ વાર્ષિક થઈ. (નેચરલ)
જેન્સોલ એન્જિનિયરિંગ: વેલરે સોલર ઈન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 1,415.97ના ભાવે બે લાખ શેર વેચ્યા (નેચરલ)
કેન ફિન હોમ્સ: અંબાલા શાખાના કર્મચારીઓએ છેતરપિંડી કરી, અંદાજિત રકમ ₹38.53 કરોડ છે, કંપની કહે છે. (નેગેટિવ)
રતન પાવર: આવક 1% વધીને રૂ. 842.79 કરોડ/રૂ. 847.27 કરોડ. ચોખ્ખી ખોટ રૂ. 549.36 કરોડની સામે રૂ. 389.3 કરોડ. (નેગેટિવ)
આઈનોક્સ ગ્રીન: ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે શેર દીઠ રૂ. 63.6ના ભાવે 15 લાખ શેર વેચ્યા. (નેગેટિવ)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)