હેલિકોપ્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે અદાણી ડિફેન્સ અને લિયોનાર્ડો વ્યૂહાત્મક ભાગીદારી
અમદાવાદ, 4 ફેબ્રુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની સંરક્ષણ અને એરોસ્પેસની મુખ્ય પાંખ અને ભારતના સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સંરક્ષણ, એરોસ્પેસ અને સુરક્ષામાં વિશ્વની […]
