India-EU FTA Deal: યુરોપિયન દેશોમાં વસ્ત્રોની નિકાસ 25 ટકા વધશે, ભાવ 10થી 15 ટકા ઘટશે
ટેક્સટાઈલ હબ ગણાતા ગુજરાતના ડેનિમ, કોટન, પોલિસ્ટર ઉદ્યોગને વેગ મળશે, રોજગારી વધશે એફટીએના લીધે ચીન, બાંગ્લાદેશ, વિયેતનામને આકરી સ્પર્ધા આપવાની તક 2032માં મુક્ત વેપાર કરારના […]
