શું Crypto Currency Market સંકટમાં? બાઈનેન્સના ફ્રોડ બાદ સિંગાપોર પર ક્રિપ્ટો પ્લેટફોર્મ પર પ્રતિબંધો મૂકશે

અમદાવાદ, 24 નવેમ્બરઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. જેની લીગલ ટેન્ડર બનાવવા વિશ્વ પોઝિટીવ બની રહ્યું હોવાના અહેવાલો વચ્ચે જ છેતરપિંડીની વધતી […]

Binance પર યુએસ રેગ્યુલેટરની કાર્યવાહી, બિટકોઇન અઢી માસના તળિયે

ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું, ક્રિપ્ટો કરન્સી સામે વિવાદના વાદળો અમદાવાદ, 6 જૂનઃ ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સ (Binance) સામે અમેરિકી સિક્યોરિટીઝ રેગ્યુલેટરે કેસ દાખલ […]

ક્રિપ્ટો માર્કેટમાં તેજી, બિટકોઈન 2023માં 55% સુધરી 26 હજાર ડોલર નજીક

અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટમાં ચાલી રહેલી મંદી ધીમે-ધીમે દૂર થતી નજરે ચડે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં બિટકોઈન 55 ટકા સુધર્યો છે. જે 30 […]

ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો એ એક વિકલ્પઃ IMF

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો વિકલ્પ અપનાવવા ભલામણ કરી છે. ભારતનું G20 પ્રમુખપદ એવા સમયે આવે છે જ્યારે તેના […]

Budget Expectation: ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ પર લાગૂ TDS ઘટાડવા માગ

અમદાવાદ: crypto કરન્સી માર્કેટ દેશમાં ઝડપથી ફૂલી-ફાલી રહ્યું છે. તેમાંય ચાલુ નાણાકીય વર્ષમાં થોડા સમય પહેલાં જ આરબીઆઈએ ડિજિટલ રૂપિ લોન્ચ કરી crypto કરન્સી માટે […]

WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ […]

2022 તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું વર્ષ

સેન્સેક્સ- નિફ્ટીમાં 2 ટકા નેગેટિવ રિટર્ન, સોનામાં 9 ટકા, ચાંદીમાં 20 ટકા ઘટાડો નવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બિટકોઇન- ક્રિપ્ટો કરન્સીઝમાં આંગળા નહીં હાથ દાઝ્યા રોકાણકારો માટે […]

ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં બિટકોઈન ફરી 20 હજાર ડોલર ક્રોસ

અમદાવાદઃ બિટકોઈન છેલ્લા બે દિવસમાં 18000 ડોલરની સપાટી પર ટ્રેડિંગ થયા બાદ ફરી પાછો 20193 ડોલર થયો હતો. સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ 18 હજાર ડોલરથી […]