DOMS Industries IPOનું બમ્પર લિસ્ટિંગ, 77 ટકાથી વધુ રિટર્ન આપ્યું, જાણો આગામી રણનીતિ

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ (DOMS Industries)નો આઈપીઓ આજે 77 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મોજ કરાવી છે. બીએસઈ ખાતે […]