MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.610 અને ચાંદીમાં રૂ.1014નો ઉછાળો
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,731ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં […]