ગ્લોબ ટેક્સટાઇલ્સ (ઈન્ડિયા) લિમિટેડ રૂ. 49 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ લોન્ચ કરશે
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાઇટ્સ ઇશ્યૂમાં 15.11 કરોડ શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છે કંપનીની તાજેતરમાં લોન્ચ કરાયેલ ડેનિમ બ્રાન્ડ, ઓરિજીનને બજારમાંથી સારો પ્રતિસાદ મળ્યો […]