સોનું એપ્રિલ વાયદો 351 વધી રૂ. 57947, ચાંદી મે વાયદો 162 વધ્યો
મુંબઈ, 15 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ […]