તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક 1.58 ફ્રેશ શેર્સ રૂ. 500- 525ની પ્રાઇસબેન્ડ સાથે ઓફર કરશે
અમદાવાદઃ તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક 1.58 કરોડ ફ્રેશ શેર્સના આઇપીઓ સાથે તા. 5 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ રૂ. 500-525ની ઇશ્યૂ પ્રાઇસ સાથે અપરબેન્ડ ઉપર […]