માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે સ્ટોક્સ ટૂ વોચઃ મન્નાપુરમ, મેદાન્તા, ઇઆઇ હોટલ, કોચિન શીપ
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ શુક્રવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 221 પોઇન્ટ ઘટી 66009 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 19674 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા […]
