IPO Market: આજે મેઈન બોર્ડના 3 અને 1 SME IPO ખૂલ્યો, Motisons, S J logisticsમાં 100 ટકાથી વધુ ગ્રે પ્રીમિયમ
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં ઉંચા પ્રીમિયમની બોલબાલા વધી છે. આજે મેઈન બોર્ડ ખાતે 3 અને એસએમઈ સેગમેન્ટમાં વધુ એક […]