માર્કેટ લેન્સઃ જો નિફ્ટી 23500 મહત્વનો સપોર્ટ તોડે તો નીચામાં 23263 સુધી ઘટી શકે
મોમેન્ટમ ઇન્ડિકેટર્સ નેગેટિવ ઝોનમાં છે અને નિફ્ટી તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે છે. નિષ્ણાતોના મતે, જો નિફ્ટી આગામી સત્રોમાં 23,500ના લેવલને બચાવવામાં નિષ્ફળ જાય, તો […]