ISHAN TECHNOLOGIES એ AI-READY ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારવા માટે રૂ. 300 કરોડના રોકાણની જાહેરાત કરી
અમદાવાદ, 28 જાન્યુઆરી: ઇશાન ટેક્નોલોજીસે કામગીરીના 25 વર્ષ પૂરા કર્યા છે અને સમગ્ર ભારતમાં તેની એઆઈ-રેડી કનેક્ટિવિટી, સોવરિન ક્લાઉડ, સાયબર સિક્યોરિટી અને પ્લેટફોર્મ-આધારિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવા […]
