એમસીએક્સ: સોનામાં રૂ.69ની વૃદ્ધિ, ચાંદી રૂ.392 નરમ
મુંબઈ, 2 સપ્ટેમ્બર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.66509.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8934.62 કરોડનાં કામકાજ […]