બંધન બેન્ક કોન્સોર્ટિયમે IDFC મ્યુ. ફંડ રૂ. 4500 કરોડમાં ખરીદ્યું

બંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તબંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 […]

મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ વધારવા AMFIનો ‘ઇન્ટર્નશિપ પ્લાન’

દેશમાં વ્યક્તિગત એમએફડીની સંખ્યામાં વદારો કરવા અને નાણાંકીય સમાવેશીતાને ઉત્તેજન આપવાના હેતુથી  એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઇન્ડિયા (AMFI-એએમએફઆઇ)એ આજે રેગ્યુલેટરી સેન્ડબોક્સના ન્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યૂટર્સ […]

MF ઈન્ડસ્ટ્રીમાં 32 મહિલા ફંડ મેનેજર, 5 લાખ કરોડની એયુએમ મેનેજ કરે છે

મહિલા વિશેષ: કુલ એયુએમના 12 ટકા એસેટ્સ મહિલાઓ દ્વારા સંચાલિત, ફિક્સ્ડ ઈન્કમ ફંડમાં પ્રમાણ વધુ બેન્ક એફડી અને અન્ય સ્રોત સામે સુરક્ષિત અને લાંબાગાળે સરેરાશ […]

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું

મુખ્ય બાબતો: કેટેગરી: ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છેબેન્ચમાર્ક: નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ફંડ મેનેજર: જિનેશ ગોપાની, હેડ-ઇક્વિટીએનએફઓ […]

MF NFO : વિવિધ ફંડ્સની NFO ઓફર્સ એટ એ ગ્લાન્સ

ઇક્વિટી એનએફઓ NFO    થીમ    જોખમ  ખુલશે  બંધ    ન્યૂનતમ રોકાણ SBI મલ્ટીકેપ ફન્ડ       સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ 14 ફેબ્રુ.    28 ફેબ્રુ.    ₹5000 ICICI પ્રુ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ […]