NFOs દરમિયાન એકત્ર કરાયેલા 27% નાણાં સ્વિચ ટ્રાન્ઝેક્શનમાંથી આવે છે
કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ વધુ કમિશન માટે રોકાણકારોને પોર્ટફોલિયો સ્વીચઓર માટે લલચાવતા હોવાનું ચોંકાવનારું તારણ અમદાવાદ, 25 મેઃ NFOs દરમિયાન એકત્ર કરાયેલા 27% નાણાં સ્વિચ […]