Manappuram Finance સામે મની લોન્ડરીંગ કેસ, EDએ રૂ. 143 કરોડની સંપત્તિ જપ્ત કરી

અમદાવાદ, 5 મેઃ Manappuram Financeના પ્રમોટર્સ સામે મની લોન્ડરીંગ કેસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ કેરળ સ્થિત એનબીએફસીના એમડી અને સીઈઓ વીપી નંદાકુમારની 143 કરોડની સંપત્તિ […]