બજેટ 2025માં સસ્ટેનેબલિટી અને ગ્રીન ડેવલોપમેન્ટ પર ફોકસ કરવું જોઈએ -નારાયણ સાબુ, ચેરમેન, બિગબ્લોક કન્સ્ટ્રક્શન
સુરત, 30 જાન્યુઆરી: જેમ જેમ ભારત કેન્દ્રીય બજેટ 2025 માટે તૈયારી કરી રહ્યું છે, તેમ તેમ સસ્ટેનેબલ બજેટને લઈને ચર્ચાઓ પણ વધી ગઈ છે. સરકારે […]