NSE IX- SGX ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કરી, નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.04 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ
સિંગાપોર અને ભારત વચ્ચે પ્રથમ વાર હાઇ-પર્ફોમન્સ કોરિડોર, નિફ્ટીમાં લિક્વિડિટી વધશે ગાંધીનગર, 4 જુલાઇઃ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) અને સિંગાપોર એક્સચેન્જ (SGX ગ્રૂપ)એ આજે […]