રેલિસ ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં Revenue growth 22 ટકા, PAT માં 100 ટકા વૃદ્ધિ નોંધવી
અમદાવાદ, 16 જુલાઇઃ કૃષિ ઉત્પાદન ઉદ્યોગક્ષેત્રની ભારતની અગ્રણી કંપની રેલિસ ઈન્ડિયા લિમિટેડ (ટાટા એન્ટરપ્રાઈઝ)એ 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના તેના પરિણામો […]
