IPO Listing: યાત્રા ઓનલાઈન ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, સાંઈ સિલ્ક, સિગ્નેચર ગ્લોબલ સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાંથી આજે યાત્રા ઓનલાઈનના આઈપીઓએ રૂ. 142ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 8.45 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે યાત્રા ઓનલાઈનનો આઈપીઓ […]