ઇનોવેટિવ્યૂ ઇન્ડિયાએ IPO દ્વારા રૂ. 2000 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 17 જાન્યુઆરીઃ પરીક્ષાઓ, ચૂંટણીઓ અને મોટાપાયે યોજાતી ઇવેન્ટ્સ માટે ઓટોમેટેડ આનુષંગિક સુરક્ષા અને દેખરેખ ઉકેલો પ્રદાન કરતી ટેકનોલોજી આધારિત કંપની ઇનોવેટિવ્યૂ ઇન્ડિયા લિમિટેડએ બજાર […]
