MCX: સોનું વાયદો રૂ.56 વધ્યોઃ ચાંદી રૂ.149 ઘટી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ
મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,040 અને નીચામાં રૂ.54,863 ના […]
