MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 23763- 23713, રેઝિસ્ટન્સ 23901- 23989
Stocks to Watch: HeroMoto, OlaElectric, StarCement, UniversalAutofoundry, Aerpace, SenoresPharma, VentiveHospitality અમદાવાદ, 30 ડિસેમ્બરઃ નિફ્ટીએ શુક્રવારે 23600 પોઇન્ટની ડબલ બોટમ રચવા સાથે પોઝિટિવ બંધ આપ્યું છે. […]