EDએ ક્રિપ્ટો એક્સચેન્જીસની PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત કરી
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ક્રિપ્ટો એક્સચેન્જો સામે કડક કાર્યવાહી કરી છે. એજન્સીએ ત્રણ લોકોની ધરપકડ કરતાં ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં રૂ. 907 કરોડની […]