અમદાવાદ, 20 એપ્રિલઃ ટેકનિકલ એનાલિસિસ તેમજ ફન્ડામેન્ટલ્સ અને ફેન્સીના આધારે ખરીદવા લાયક શેર્સમાં બ્રોકર્સની નજરે માસ્ટેક, એયુ સ્મોલ ફાઇ. બેન્ક, ટીટીકે હેલ્થ, આઇઓસીની ભલામણ કરાઇ છે. જ્યારે ઓએનજીસી, ટીસીએસ, ઇન્ફોસિસ સહિતના આઇટી ટેકનોલોજી શેર્સમાં થોભો અને રાહ જુઓની સલાહ મળી રહી છે.

ફન્ડામેન્ટલ્સ અને ફેન્સીના આધારે ખરીદવા લાયક શેર્સ એટ એ ગ્લાન્સ

Q4FY23 EARNING CALENDAR 20.04.2023

CYIENT, HCLTECH, ICICIPRULI, GREENPOWER, ORIENTHOTEL, RIIL, SWSOLAR

CYIENT

 Rupee revenue expected at Rs 1723.53 crore versus Rs 1618.20 crore,

 EBIT expected to be seen at Rs 228.84 crore versus Rs 213.40 crore

 EBIT margin expected to be seen at 13.28 % versus 13.18%

 Net profit expected to be seen at Rs 170.76 crore versus Rs 164.90 crore

HCLTECH

 Rupee revenue expected at Rs 26801.88 crore versus Rs 26700.00 crore,

 EBIT expected to be seen at Rs 4936.45 crore versus Rs 5228.00 crore

 EBIT margin expected to be seen at 18.41% versus 19.58%

 Net profit expected to be seen at Rs 3901.57 crore versus Rs 4096.00 crore

Q4FY23 EARNING CALENDAR 21.04.2023

HINDZINC, TEJASNET, WENDT, RELIANCE

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)