એનએસઈ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર બેઝે 9 કરોડ યુનિક ઇન્વેસ્ટર્સ અને 16.9 કરોડ એકાઉન્ટ્સનો આંકડો પાર કર્યો
મુંબઈ, 4 માર્ચ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડ (90 મિલિયન)ને પાર કરી ગયો હતો. […]