અમદાવાદ, 7 જુલાઇઃ ગુરુવારે બીએસઇ સેન્સેક્સે 339 પોઇન્ટના સુધારા સાથે 65785 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટકેપિટલાઇઝેશન પણ 300 કરોડ પ્લસ થઇ ગયું છે. નેશનલ સ્ટોક એક્સેચેન્જનો નિફ્ટી-50 પણ 19400ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી ચૂક્યો છે. ચાર્ટ ઉપર નિફ્ટીએ બીગ પોઝિટિવ હાયર હાઇ કેન્ડલની રચના કરી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 19250ની ઇન્ટ્રા-ડે સપાટીને ધ્યાનમાં રાખીને તેમજ ઉપરમાં 19520 પોઇન્ટની રેઝિસ્ટન્સનો ખ્યાલ રાખીને બાય/ હોલ્ડ સ્ટ્રેટેજી અપનાવી શકે છે.

(Report by STOXBOX)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)