અમદાવાદ, 6 માર્ચઃ નિફ્ટી-50એ ગત સપ્તાહાન્તે 272 પોઇન્ટના હાઇ જમ્પ સાથે 17594 પોઇન્ટની સપાટી નોંધાવી છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ બની છે. પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ સાવચેતીનું જ છે. ટેકનિકલી નિફ્ટીએ સુધારાની આગેકૂચ માટે 17773 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ કૂદાવવી પડે તેમ છે. મોટાભાગના મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ ક્રોસ ઓવરની પોઝિશન દર્શાવે છે. નીચામાં 17450 પોઇન્ટ સુધીમાં સપોર્ટ મળે તો લેણ જાળવી રાખવાની બ્રોકર્સ દ્વારા સલાહ મળી રહી છે.

NIFTY17594BANK NIFTY41251IN FOCUS
S117466S140774MOIL (B)
S217339S240297ITC (B)
R117684R141559TITAN (B)
R217773R241867SBILIFE (B)

બેન્ક નિફ્ટીના 11 શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો જોવા મળવા સાથે શુક્રવારે 862 પોઇન્ટનો ઉછાળો નોંધાવી 41390 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે રેઇલરોડ કેન્ડલસ્ટીક પેટર્ન રચી છે. મહત્વના ઇન્ડિકેટર્સ પણ બુલિશ જણાય છે. તે જોતાં 40774નો ટેકો જાળવી 41867 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળ થાય તો બેન્ક શેર્સમાં ફરી બૂમ-બૂમની સ્થિતિ જોવા મળી શકે તેવી સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

ITC (PREVIOUS CLOSE: RS385) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs382- 380 for the target of Rs392 with a strict stop loss of Rs376.

TITAN (PREVIOUS CLOSE: RS2,396) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2,390- 2,375 for the target of Rs2,440 with a strict stop loss of Rs2,360.

SBILIFE (PREVIOUS CLOSE: RS1,129) BUY

 For today’s trade, long position can be initiated in the range of Rs1,120- 1,115 for the target of Rs1,150 with a strict stop loss of Rs1,105.   

(Market lens by Reliance Securities)

(recommendations by Kunvarji)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)