ANALYSIS: કેલેન્ડર 2024માં મેેઇનબોર્ડમાં લિસ્ટેડ 25 IPOમાં પોઝિટિવ રિટર્ન, 8માં નેગેટિવ
અમદાવાદ, 23 જૂનઃ કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન અત્યારસુધીમાં 33 આઇપીઓ લિસ્ટેડ થયા છે. તે પૈકી 25 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 8 આઇપીઓ નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં સામાન્ય રોકાણકારોને બહુ ઓછી સંખ્યામાં લાગેલા જ્યોતિ સીએનસીનો આઇપીઓ રૂ. 331ની ઇશ્યૂ પ્રાઇ સામે રૂ. 1309.40નો છેલ્લો બંધ ભાવ દર્શાવવા સાથે 260 ટકાનું જંગી રિટર્ન આપી રહ્યો છે. ત્યારપછીના ક્રમે એક્સિમ ટેલિ. 185.25 ટકા, જેએનકે ઇન્ડિયા 108 ટકા, BLSEServices 99 ટકા, LeTravenuesTech. 82 ટકા, રિટર્ન સાથે શિરમોર રહ્યા છે.
તેની સામે કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કના આઇપીઓમાં રૂ. 468ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લો રૂ. 355.55નો બંધ ભાવ 24 ટકાનું ધોવાણ ધરાવે છે. તે જ રીતે એન્ટેરો હેલ્થ 18 ટકા, જીપીટી હેલ્થ 17.37 ટકા, એસઆરએમ કોન્ટ્રાક્ટ 14.12 ટકા નેગેટિવ રિટર્ન સાથે રમી રહ્યા છે.
કેલેન્ડર 2024માં લિસ્ટેડ આઇપીઓની લેટેસ્ટ સ્થિતિ
Company | Price₹ | Current₹ | +/-% |
Jyoti CNC | 331 | 1,309.40 | 295.59 |
Exicom Tele- | 142 | 405.05 | 185.25 |
JNK India | 415 | 864.10 | 108.22 |
Bharti Hexa | 570 | 1,111.45 | 94.99 |
BLSEServices | 135 | 268.90 | 99.19 |
LeTravenuesTech. | 93 | 169.18 | 81.91 |
Jana SF Bank | 414 | 728.35 | 75.93 |
TBO Tek | 920 | 1,588.85 | 72.70 |
Vibhor Steel | 151 | 254.10 | 68.28 |
Nova Agri | 41 | 64.18 | 56.54 |
Vodafone | 11 | 17.14 | 55.82 |
Medi Assist Health. | 418 | 584.30 | 39.78 |
Awfis Space | 383 | 490.45 | 28.05 |
Juniper Hotels | 360 | 456.35 | 26.76 |
Aadhar Housing | 315 | 396.05 | 25.73 |
Indegene | 452 | 561.50 | 24.23 |
Platinum Industries | 171 | 210.20 | 22.92 |
Go Digit Gen. Insu. | 272 | 333.75 | 22.70 |
ApeejayS.P.Hotels | 155 | 189.70 | 22.39 |
Mukka Proteins | 28 | 33.78 | 20.64 |
JG Chem. | 221 | 254.75 | 15.27 |
Kronox Lab | 136 | 152.05 | 11.80 |
Rashi Peripherals | 311 | 332.80 | 7.01 |
Krystal Int. Ser. | 715 | 762.40 | 6.63 |
Bharat Highways | 100 | 106.29 | 6.29 |
Capital SFBank | 468 | 355.55 | -24.03 |
Entero Health | 1258 | 1,037.25 | -17.55 |
GPT Health. | 186 | 153.70 | -17.37 |
SRM Contractors | 210 | 180.35 | -14.12 |
Gopal Snacks | 401 | 345.40 | -13.87 |
Popular Vehicles | 295 | 261.00 | -11.53 |
R K SWAMY | 288 | 269.00 | -6.60 |
EPACK Durable | 230 | 225.60 | -1.91 |
કેલેન્ડર 2024માં માસવાર આઇપીઓ સંખ્યા અને એકત્રિત રકમ
2024 | ઇશ્યૂ સંખ્યા | કુલ ઇશ્યૂ સંખ્યા | રકમ(Rs. crore) | કુલ રકમ(Rs. crore) | |
JANUARY | 5 | 5 | 3,264.73 | 3,264.73 | |
FEBRUARY | 11 | 16 | 7,498.69 | 10,763.43 | |
MARCH | 6 | 22 | 2,356.63 | 13,120.05 | |
APRIL | 2 | 24 | 4,924.47 | 18,044.53 | |
May | 5 | 29 | 9606.14 | 27650.67 | |
કેલેન્ડર 2024માં માસવાર એફપીઓ સંખ્યા અને એકત્રિત રકમ
2024 | ઇશ્યૂ સંખ્યા | કુલ ઇશ્યૂ સંખ્યા | રકમ(Rs. crore) | કુલ રકમ(Rs. crore) | |
JANUARY | 0 | 0 | 0.00 | 0.00 | |
FEBRUARY | 0 | 0 | 0.00 | 0.00 | |
MARCH | 0 | 0 | 0.00 | 0.00 | |
APRIL | 1 | 1 | 18,000.00 | 18,000.00 | |
MAY | 0 | 1 | 0.0 | 18000.00 | |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)