સુરત, 23 માર્ચ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ માટે ન્યુ એજ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા માટે જાપાનિઝ કેમિકલ કંપની સાથે આગામી 6 વર્ષ માટે 120 મિલિયન ડોલર (રૂ. 984 કરોડ)ની આવકના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની વર્તમાન તથા આગામી મલ્ટીપર્પઝ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં કરાશે.

આ કરાર વિશે વાત કરતાં અનુપમ રસાયણના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇએ કહ્યું હતું કે, અમે જાપાનિઝ ગ્રાહક માટે આ ન્યુ એજ હાઇ વેલ્યુ એડવાન્સ ઇન્ટરમિડિએટ માટે વૈશ્વિક સ્તરે પ્રાઇમરી સપ્લાયર બનીશું. કંપની માટે આ મોલેક્યુલ માટે વેચાણ પ્રાપ્તિ સર્વોચ્ચ રહેશે. આ મોલેક્યુલ ફ્લોરિનેશન કેમેસ્ટ્રી આધારિત છે, જે ફ્લોરિનેશનમાં અમારા વિસ્તરણની રણનીતિને પ્રમાણિત કરે છે. લેક્યુલ ેશે. આ મોલેક્યુલ ફ્લોલેક્યુલ ર્વોચ્ચ રહેસાહિત છીએ.ં કરાભારતમાં પહેલીવાર આ પ્રોડક્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે.