બેંગ્લોર, 13 ફેબ્રુઆરી: એરો ઇન્ડિયા 2025માં ભારત ફોર્જ અને લીભેરે વૈશ્વિક એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની માગને પૂર્ણ કરવા માટે એક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે સહયોગની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે ભારત ફોર્જ પૂણેમાં તેના મુખ્યાલયમાં એક અદ્યતન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરશે, જેને વર્ષ 2025માં કાર્યરત કરવાની યોજના છે. આ નવી સુવિધામાં એક રિંગ મિલ હશે, જેમાં લેન્ડિંગ ગિયર કમ્પોનન્ટ્સ સહિત ઉચ્ચ-ચોકસાઇવાળા ઘટકોનું ઉત્પાદન કરવા માટે અદ્યતન ફોર્જિંગ અને મશીનિંગ ટેકનોલોજીનો સમાવેશ કરાશે.ભારત ફોર્જ લિમિટેડના એરોસ્પેસ સીઇઓ ગુરૂ બિસ્વાલે કહ્યું હતું કે, રિંગ મિલ અને લેન્ડિંગ ગિયર મશિનિંગમાં રોકાણ ઉચ્ચ-ચોકસાઇવાળા ઘટકો ડિલિવર કરવાના તથા એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં લાંબાગાળે મૂલ્ય સર્જન માટેનું અમારી ફોકસ દર્શાવે છે.

લીભેર-એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એસએએસના ચીફ કસ્ટમર ઓફિસર એલેક્સ વ્હિલેન્ડરે કહ્યું હતું કે, આ અત્યાધુનિક ટેકનોલોજીના એકીકરણથી અમે એરોસ્પેસ ક્ષેત્રના ચોક્કસ ધોરણોને પૂર્ણ કરી શકીશું અને સાથે સાથે અમારી સપ્લાય ચેઇન ક્ષમતાઓને પણ મજબૂત બનાવી શકીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

About Bharat Forge

Bharat Forge Limited (BFL), a Pune-based Indian multinational, is a technology driven global leader in providing high performance, innovative safety critical components and solutions for several sectors including automotive, power, oil and gas, construction & mining, rail, marine, defense and aerospace. BFL has global manufacturing footprint with presence across five countries, with the largest repository of metallurgical knowledge and offers full service supply capability to its geographically dispersed marquee customers from concept to product design, engineering, manufacturing, testing and validation. To learn more, visit www.bharatforge.com

About Liebherr-Aerospace & Transportation

Liebherr-Aerospace & Transportation SAS, headquartered in Toulouse (France), is one of 13 product segments of the Liebherr Group and a first-tier provider of on-board solutions in the aerospace and transportation industry, contributing to a more sustainable transport through innovative products, best in class services and performance excellence.

The aerospace product portfolio offered to civil and defense customers includes environmental control and thermal management systems, flight control and actuation systems, landing gears as well as on-board electronics. For rail vehicles of all kinds Liebherr offers heating, ventilation and air conditioning systems, passive and active hydraulic systems for braking, damping, axle steering and levelling. Furthermore, Liebherr serves the commercial vehicle market with trailer cooling systems.

About the Liebherr Group

The Liebherr Group is a family-run technology company with a highly diversified product programme. The company is one of the largest construction equipment manufacturers in the world. It also provides high-quality, user-oriented products and services in a wide range of other areas. The Liebherr Group includes over 150 companies across all continents. In 2023, it employed more than 50,000 staff and achieved combined revenues of over 14 billion euros. Liebherr was founded by Hans Liebherr in 1949 in the southern German town of Kirchdorf an der Iller. Since then, the employees have been pursuing the goal of achieving continuous technological innovation and bringing industry-leading solutions to its customers.

Media Contact:

Bhakti Sharma – Email: bhakti.Sharma@bharatforge.com | Contact: +91 70309 42840

Arun Thankappan – Email: arun.thankappan@adfactorspr.com | Contact: +91 99308 60706