Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો
    MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો
    1 day ago
  • બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
    બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
    2 days ago
  • ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના
    ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના
    2 days ago
  • Trending:
Headline
બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ
બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
October 31, 2023October 31, 2023

ભારતી એરટેલનો Q2 નફો 38% ઘટીને રૂ. 1,341 કરોડ થયો, આવકો 7.28 ટકા વધી

ભારતી એરટેલનો Q2 નફો 38% ઘટીને રૂ. 1,341 કરોડ થયો, આવકો 7.28 ટકા વધી

મુંબઈ, 31 ઓક્ટોબરઃ ભારતી એરટેલે (Bharti Airtel) સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1340.7 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,145.2 કરોડ કરતાં 37.50 ટકા ઘટ્યો છે.

તેની કામગીરીમાંથી આવક રૂ. 37,043.8 કરોડ થઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 34,526.8 કરોડ સામે 7.28 ટકા વધી છે. બ્રોકરેજના પોલ મુજબ, ભારતી એરટેલે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 38,259 કરોડની આવક થવાની ધારણા હતી, જે 10.8 ટકા ઓછી છે.

કંપનીનું EBITDA રૂ. 17,721.2 કરોડ સામે 10.96 ટકા વધીને રૂ. 19,665 કરોડ થયું હતું, EBITDA માર્જિન 20 બેસિસ પોઈન્ટ ઘટીને 53.1 ટકા થયું છે.

મહિને સરેરાશ આવક પ્રતિ યુઝર (ARPU) 1.5 ટકા વધીને 203 રૂપિયા થઈ ગઈ છે. વિશ્લેષકોએ ARPU 1.6 ટકાથી 2.2 ટકા ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર વચ્ચે વધવાની અપેક્ષા રાખી હતી.

કંપનીનું દેવું ઘટ્યું

30 સપ્ટેમ્બર, 2022ના રોજ કંપનીનું ચોખ્ખુ દેવું 1,57,277.6 કરોડની સરખામણીમાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ રૂ. 1,47,459.3 કરોડ નોંધાયું છે. સ્થાનિક સ્તરે મોબાઈલ, હોમ સર્વિસ અને ડિજિટલ ટીવી સર્વિસ સેગમેન્ટ સહિતની ભારતની આવક રૂ. 26,994,7 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 24,333.3 કરોડની સરખામણીમાં 10.9 ટકા વધી છે.

કંપનીને 1.72 લાખ કરોડની પેનલ્ટી

બીએસઈ ખાતે કંપની દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ભારતી એરટેલ પર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ, ઉત્તર પ્રદેશ પૂર્વ LSA (DoT), દ્વારા લાયસન્સ કરાર હેઠળ સબસ્ક્રાઇબર વેરિફિકેશનના ધોરણોના સંદર્ભમાં નિયમો અને શરતોના કથિત ઉલ્લંઘન બદલ 1.72 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

Category: કોર્પોરેટ ન્યૂઝTag: Bhari airtel newsBharti Airtel ProfitBharti Airtel Q2 ResultsBharti Airtel Share Pricecorporate newsQ2 EarningsQ2 ResultsTelecom Sector Growth by businessgujarat

Post navigation

Q2-2024માં બિગબ્લોક કન્સ્ટ્રક્શનની આવકો 22 ટકા વધી રૂ. 59.12 કરોડ
ઇન્ફિનિયમ ફાર્માકેમનો Q2-24માં ચોખ્ખો નફો 23% વધી રૂ.6.13 કરોડ

Related Posts

EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • શેર બજાર

EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5

ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • શેર બજાર

ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ

બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • શેર બજાર

બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • ENERGY: MCX મે ક્રૂડ ફ્યુચર્સ 5080-5450ની રેન્જ, MCX જૂન સોનાની રેન્જ 90150-95300
    In IPO, કોમોડિટી, શેર બજાર
  • જેમ્સ-જ્વેલરી નિકાસ એપ્રિલમાં 4.62% ઘટી 203 કરોડ ડોલર
    In IPO, કોમોડિટી
  • ભારત-UK FTAથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ બે વર્ષમાં 2.5 અબજ ડોલર અને દ્વિપક્ષીય વ્યાપાર 7 અબજ ડોલર પહોંચી જશે: GJEPC
    In IPO, કોમોડિટી, શેર બજાર
  • ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો
    In Elections Politics Sentiment, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • સોનું લાંબાગાળાના દ્રષ્ટિકોણથી, ₹106000 સુધીની શક્યતા
    In કોમોડિટી, શેર બજાર

Featured

MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો
  • FLASH NEWS
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો

1 day ago

MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો

1 day ago
બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

2 days ago

બરોડા BNP પારિબા AMCએ બરોડા BNP પારિબા મલ્ટી એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

2 days ago
ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

2 days ago

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

2 days ago
એપ્રિલ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 3011 કરોડના ઇન્ફોસિસ શેર્સ ખરીદ્યા
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

એપ્રિલ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 3011 કરોડના ઇન્ફોસિસ શેર્સ ખરીદ્યા

6 days ago

એપ્રિલ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 3011 કરોડના ઇન્ફોસિસ શેર્સ ખરીદ્યા

6 days ago

    Latest Posts

  • EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
    EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
    2 hours ago
  • ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ
    ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ
    2 hours ago
  • બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
    બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
    3 hours ago
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 102.3 કરોડ
    ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 102.3 કરોડ
    3 hours ago
  • MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24566- 24447, રેઝિસ્ટન્સ 24906- 25129
    MARKET LENS: NIFTY માટે સપોર્ટ 24566- 24447, રેઝિસ્ટન્સ 24906- 25129
    12 hours ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
    EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5
    2 hours ago
  • ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ
    ઇન્ડિગોનો ચોખ્ખો નફો 62% વધી રૂ. 3,068 કરોડ
    2 hours ago
  • બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
    બંસલ વાયરનો Q4 નફો 36& વધી રૂ. 33.1 કરોડ
    3 hours ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes

gu Gujaratien English
gu Gujarati