અમદાવાદ, 17 જુલાઇ

ONGC પર MS: કંપની પર વધુ વેઇટેજજાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 206/sh (પોઝિટિવ)

HDFC બેંક પર જેફરી: બેંક પર ખરીદવા માટે જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2100/sh ((પોઝિટિવ)

DMart: પર MS કંપની પર સમાન વેઇટેજજાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3786 (નેચરલ)

DMart: પર જેફરીઝ કંપની પર હોલ્ડ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3700 (નેચરલ)

JSW ઊર્જા પર Citi: કંપની પર વેચાણ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 222 (નેચરલ)

ટાટા સ્ટીલ પર MS: કંપની પર સમાન વેઇટેજજાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 110 (નેચરલ)

બંધન બેંક પર નોમુરા: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમતમાં રૂ. 270 ઘટાડો (નેગેટિવ)

બંધન બેંક પર જેફરી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમતમાં રૂ. 280 ઘટાડો (નેગેટિવ)

બંધન બેંક પર CLSA: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમતમાં રૂ. 290 પર ઘટાડો કરો (નેગેટિવ)

Q1FY24 EARNING CALENDAR 17.07.2023: CENTRALBK, CHOICEIN, CRISIL, HATHWAY, HDFCBANK, HUHTAMAKI, LTIM, MOSCHIP, ONWARDTEC, TANFACIND, TATAELXSI, TINPLATE

HDFC BANK

NII expected at Rs 23,676 crore versus Rs 19,481 crore

EBIT expected to be seen at Rs 18,476 crore versus Rs 15,367 crore

EBIT margin expected to be seen at 57.22% versus 78.88%

Net profit expected to be seen at Rs 11,485 crore versus Rs 9196 crore

LTIM

Rupee revenue expected at Rs. 8748 crore versus Rs. 8691 crore,

EBIT expected to be seen at Rs. 1456 crore versus Rs. 1543 crore

EBIT margin expected to be seen at 16.65% versus 17.75%

Net profit expected to be seen at Rs. 1191 crore versus Rs. 1113 crore

Q1FY24 EARNING CALENDAR 18.07.2023: BBL, CIEINDIA, GANESHHOUC, HEIDELBERG, HSCL, ICICIGI, ICICIPRULI, INDUSINDBK, JSWISPL, LTTS, NETWORK18, POLYCAB, TV18BRDCST

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)