અમદાવાદઃ વિવિધ લિસ્ટેડ 203 કંપનીઓ વિરુદ્ધ રોકાણકારો તરફથી સપ્ટેમ્બર માસ દરમિયાન મુંબઇ શેરબજાર (બીએસઇ)ના 344 ફરિયાદો મળી હતી. આગલાં વર્ષના તેટલાં જ ગાળા દરમિયાન બીએસઇને મળેલી 208 કંપનીઓ સામેની 351 ફરિયાદોનો નિકાલ કરાયો હતો.
કંપની પ્રકારમળેલી ફરીયાદોફરિયાદોનો નિકાલ
 એક્ટિવ કંપની સામેસસ્પેન્ડ કંપની સામેકુલએક્ટિવ કંપની સામેસસ્પેન્ડ કંપની સામેકુલ
I1901926127
II15131541366142
III000000
IV7107186187
V505404
VI9329586591
કુલ339534433813351

બીએસઇને નીચેની કેટેગરી અનુસાર મળેલી ફરિયાદોની યાદી

Type Iરિફંડ, ઇન્ટરેસ્ટ, રિડમ્પ્શન સહિતના નાણા નહિં મળવા અંગે
Type IIડિમેટ અને ફિજિકલ શેર્સ નહિં મળવા અંગે
Type IIIડેટ સિક્યુરિટીઝ નહિં મળવા અંગે
Type IVડિવિડન્ડ, બોનસ, રાઇટ સહિતના કોર્પોરેટ લાભો નહિં મળવા અંગે
Type Vડેટ સિક્યુરિટીઝમાં વિલંબ બદલ વ્યાજ નહિં ચૂકવવા અંગે
Type VIઅન્ય હેતુઓ માટે

ફરિયાદોની સંખ્યાની દ્રષ્ટિએ સસ્પેન્ડ ગુજરાત પ્રેસ્ટોર્પ, ગુજ. નર્મદા ફ્લાયએશ સહિત ટોપ-10 કંપનીઓ

ક્રમકંપનીકેટેગરીસપ્ટેમ્બર પેન્ડિંગ ફરિયાદ
1.J.K.Pharmachem Ltd.16
2.Gujarat Narmada Flyash Co. Ltd.XT12
3.Gujarat Perstorp Electronics Ltd.12
4.Teem Laboratories Ltd.,12
5.Blazon Marbles Limited11
6.Saptak Chem And Business LimitedZ11
7.Global Securities LimitedXT10
8.Willard India Ltd.,XT9
9.Softrak Venture Investments Ltd.X9
10.Rane Computers Consultancy LtdP8
10.Modern Syntex (India) Ltd.,Y7

આ કંપનીઓ હાલ બીએસઇ એક્સચેન્જ ખાતે સર્વેલન્સ- નોન કમપ્લાયન્સિસ અને અન્ય કારણોસર સસ્પેન્ડ થયેલી છે.