અમદાવાદ, 19 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા સ્ટેટ બેન્ક, ઇન્ડિગો અને આઇટીસી ખરીદવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોન્કોર ખરીદવાની પણ ભલામણ કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પરીણામો અને સમાચારોના આધારે કરાયેલી ભલામણ અંગે રોકાણકારોએ અભ્યાસ અને નિષ્ણાતોની સલાહના આધારે નિર્ણય લેવા ભલામણ કરવામાં આવે છે.

MS on State Bank: Maintain Overweight on Bank, target price at Rs 715/sh (Positive)

JP Morgan on State Bank: Maintain Overweight on Bank, target price at Rs 720/sh (Positive)

Bernstein on State Bank: Maintain Outperform on Bank, target price at Rs 700/sh (Positive)

MS on PNB Housing: Maintain Overweight on Company, target price at Rs 630/sh (Positive)

MS on Zydus Life: Maintain Overweight on company, target price at Rs 646/sh (Positive)

CLSA on Bharti Airtel: Maintain Buy on company, target price at Rs 1015/sh (Positive)

Nomura on Uno Minda: Maintain Buy on company, target price at Rs 730/sh (Positive)

MS on Indigo: Maintain Overweight on company, target price at Rs 3126/sh (Positive)

JP Morgan on Indigo: Maintain Overweight on company, target price at Rs 2700/sh (Positive)

GS on Indigo: Maintain Buy on company, target price at Rs 2600/sh (Positive)

Investec on Indigo: Maintain Buy on company, target price at Rs 2850/sh (Positive)

CS on Indigo: Maintain Outperform on company, target price at Rs 2400/sh (Neutral)

BofA on ITC: Maintain Buy on company, target price at Rs 440/sh (Neutral)

Macquarie on Concor: Maintain Underperform on company, target price at Rs 620/sh (Neutral)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)