અમદાવાદ, 22 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ વિશે પ્રગટ અહેવાલોના એનાલિસિસ આધારીત વિવિધ સ્ક્રીપ્સ માટે ખરીદો/ વેચો/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમાં મુખ્યત્વે

DELHIVERY, BPCL, MARUTI, SIEMENS, ZOMATO, MOIL, BHEL, IRCTC, RELIANCE, TATA POWER

IREDA, ADANI ENT, ADANI GREEN, RAILTEL, INFY

નો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરવામાં આવ્યા છે.

UBS on Delhivery: Initiate Buy on Company, target price at Rs 500 (Positive)

MS on Bajaj Fin: Maintain Overweight on Company, target price at Rs 10000 (Positive)

MS on BPCL: Maintain Overweight on Company, target price at Rs 485 (Positive)

MS on Embassy REIT: Maintain Overweight on Company, target price at Rs 370 (Positive)

Jefferies on MGL: Maintain Buy on Company, target price at Rs 1350 (Positive)

Jefferies on Siemens: Maintain Buy on Company, raise target price at Rs 5000 (Positive)

ICICI on Piramal Pharma: Maintain Buy on Company, target price at Rs 180 (Positive)

Jefferies on Credit Card Data: Strong spends growth sustains; Moderation in cards growth observed in November (Positive)

Jefferies on Zomato: Maintain Buy on Company, target price at Rs 165 (Neutral)

UBS on Zomato: Maintain Buy on Company, target price at Rs 150 (Neutral)

UBS on Adani Ports: Initiate Neutral on Company, target price at Rs 1175 (Neutral)

UBS on Concor: Initiate Sell on Company, target price at Rs 770 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)